શેરડી અને Immunity Program: વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) | ganna.in
Immunity Sugarcane Programganna.in · શેરડી જ્ઞાન કેન્દ્ર

હોમ › FAQ

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

શેરડી અને Immunity Sugarcane Program વિશે ટૂંકા અને સ્પષ્ટ જવાબો.

Plantation વખતે Granules કેટલા આપવાના?

Current program પ્રમાણે 1 વીઘા દીઠ 8–12 KG (અથવા 1 એકર દીઠ 20–30 KG) Immunity Granules Plantation વખતે આપવાના છે.

Sugarcane Special Drenching ક્યારે અને કેટલી કરવી?

પ્રથમ પિયત પછી / ઘાસ મારવાની દવા પાયાના 3-4 દિવસ પછી, 0.5–0.7 Litres (500–700 ML) પ્રતિ વીઘા.

Herbicide આપ્યું હોય તો?

Herbicide વાપર્યા પછી પાયાના 3-4 દિવસ બાદ drenching program રાખવાની સલાહ છે.

2–4 leaves પર sprayમાં શું આપવું અને કેટલા પંપ કરવા?

પ્રતિ વીઘા 4-5 સ્પ્રે પંપ. દર 15 લિટર પંપમાં 45-50 ML Immunity Sugarcane Special + 45-50 ML Immunity Gold (કુલ 250 ML + 250 ML પ્રતિ વીઘા).

Spray કેટલા દિવસે repeat કરવો?

સામાન્ય રીતે 15–25 દિવસના intervalથી, crop condition પ્રમાણે આગળના 2–3 sprays.

Plantation પછી Granules ચાલુ રાખવા?

Program પ્રમાણે હા: ત્યારબાદ fertilizerના દરેક મુખ્ય dose સાથે Granules 1 bag પ્રમાણે ચાલુ રાખવાની સલાહ છે.

શું chemical fertilizer, fungicide, pesticide સાથે ઉપયોગ કરી શકાય?

હા, રસાયણિક ખાતરો, fungicide, pesticide સાથે programમાં વાપરી શકાય છે. ચોક્કસ combination વિશે શંકા હોય તો પહેલા Call કરો.

મારી શેરડી પહેલેથી વાવી દીધી છે. હવે શું કરવું?

ચિંતા કરવાની જરૂર નથી. Plantation date, variety, હાલની crop stage, irrigation અને અત્યાર સુધી આપેલા fertilizer/medicineની માહિતી સાથે Call અથવા WhatsApp કરો.

1 એકર માટે કેટલી માત્રા થાય?

1 એકર = 2.5 વીઘા લેતાં: Granules 20–30 KG, Sugarcane Special drenching 1.25–1.75 L, foliar spray માટે 625 ML Special + 625 ML Gold (લગભગ 10–12.5 પંપ).

Immunity Sugarcane Products ક્યાં મળે?

Surat અને Navsari જિલ્લાની મોટાભાગની સહકારી મંડળીઓમાં ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે. તમારી નજીક ક્યાં મળે તે જાણવા 99787 91167 પર Call કરો.

ખેડૂતોના પરિણામો guaranteed છે?

ના. ખેડૂતોના પરિણામો તેમના વ્યક્તિગત અનુભવો છે. પરિણામો જમીન, પાણી, variety, હવામાન અને management પ્રમાણે બદલાઈ શકે છે.

સલાહ માટે કેવી રીતે સંપર્ક કરવો?

Call કે WhatsApp: 99787 91167. Plantation date, variety, stage અને ફોટો સાથે મોકલશો તો સલાહ ઝડપી મળશે.

*આ માહિતી સામાન્ય માર્ગદર્શન અને current program guidance છે. પરિણામો જમીન, variety, પાણી, હવામાન અને management પ્રમાણે બદલાઈ શકે છે; કોઈ પણ પરિણામ guaranteed નથી. ખેતરની સ્થિતિ પ્રમાણે યોગ્ય સલાહ માટે Call કરો.

તમારી શેરડી માટે સીધી સલાહ જોઈએ છે?

તમારી હાલની crop stage (Plantation, પ્રથમ પિયત, Herbicide, 2–4 leaves) જણાવો અને program વિશે જાણો.

📞 Call કરોWhatsApp