
Immunity Granules શેરડીમાં Plantationથી શરૂ કરીને root zone support માટે fertilizer doses સાથે વપરાય છે. શરૂઆતનો dose Plantation વખતે અને ત્યારબાદ દરેક મુખ્ય fertilizer application સાથે program ચાલુ રાખવામાં આવે છે.
Dose અને ઉપયોગ
| ઉપયોગ | સમય | માત્રા |
|---|---|---|
| Plantation Dose | Plantation વખતે, root zoneમાં સારી રીતે distribute કરવું | 8–12 KG / વીઘા (20–30 KG / એકર) |
| આગળનો program | fertilizerના દરેક મુખ્ય dose સાથે | 1 bag |
વારંવાર પૂછાતા પ્રશ્નો
Plantation વખતે Immunity Granules કેટલા આપવા?
Current program પ્રમાણે 1 વીઘા દીઠ 8–12 KG (અથવા 1 એકર દીઠ 20–30 KG) Plantation વખતે.
Plantation પછી Granules ચાલુ રાખવા જરૂરી છે?
Program પ્રમાણે હા: ત્યારબાદ fertilizerના દરેક મુખ્ય dose સાથે 1 bag પ્રમાણે Granules ચાલુ રાખવાની સલાહ છે.
Granules ક્યાં આપવા?
Root zoneમાં, Plantationની શરૂઆતમાં, એકસરખા distribution સાથે.
*આ માહિતી સામાન્ય માર્ગદર્શન અને current program guidance છે. પરિણામો જમીન, variety, પાણી, હવામાન અને management પ્રમાણે બદલાઈ શકે છે; કોઈ પણ પરિણામ guaranteed નથી. ખેતરની સ્થિતિ પ્રમાણે યોગ્ય સલાહ માટે Call કરો.
તમારી શેરડી માટે સીધી સલાહ જોઈએ છે?
તમારી હાલની crop stage (Plantation, પ્રથમ પિયત, Herbicide, 2–4 leaves) જણાવો અને program વિશે જાણો.